Mehsana: આ ગામમાં સરપંચ સહિત આખી બોડીને કરાઈ સસ્પેન્ડ,કેમ કરાઈ આ કાર્યવાહી?

Continues below advertisement

મહેસાણા(Mehsana) તાલુકાના પિલુદરા(Piludra) ગામના સરપંચ(Sarpanch) સહિત આખી બોડીને સસ્પેન્ડ કરવામાં આવી છે.ગૌચરની જમીનમાં મંજૂરી વિના ખોદકામ કરતા આ કાર્યવાહી કરવામાં આવી છે.સરપંચ, ઉપરસરપંચ સહિત પંચાયતના તમામ 11 સભ્યોને સસ્પેન્ડ કરાયા છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram