દૂધસાગર ડેરીમાં ઘી ભેળસેળમાં આરોપી આશાબેન ઠાકોરને છ દિવસના રિમાન્ડ પર મોકલાયા

Continues below advertisement

મહેસાણામાં દૂધસાગર ડેરીમાં ઘી ભેળસેળ મામલે ધરપકડ કરાયેલા ડેરીના પૂર્વ ચેરમેન આશાબેન ઠાકોરને 6 દિવસના રિમાન્ડ પર મોકલાયા હતા. મહેસાણા કોર્ટમાં રજૂ કરાયા બાદ કોર્ટે 6 દિવસ ની રિમાન્ડ મંજૂર કર્યા હતા. પોલીસ દ્વારા 10 દિવસના રિમાન્ડની માંગણી કરાઇ હતી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram