મોડાસાના ભવાનીપુરા કંપામાં ફાટ્યું આભ,સાંજની 45 મિનીટમાં કેટલો ખાબક્યો વરસાદ?
Continues below advertisement
મોડાસા(Modasa)ના ભવાનીપુરા કંપા(Bhawanipura Kampa)માં આભા ફાટ્યું છે. અહીંયા મંગળવાર સાંજે 45 મિનીટમાં પાંચ ઈંચ વરસાદ વરસ્યો છે. ધોધમાર વરસાદ વરસતા ખેતરો જળબંબાકાર થયા છે. આ વરસાદને કારણે ખેડૂતોના બિયારણનું ધોવાણ થયું છે.
Continues below advertisement