દૂધ સાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી ચૂંટણી લડી શકશે કે નહીં તેનો આજે આવી શકે છે નિર્ણય
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
29 Dec 2020 12:06 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
મહેસાણા દૂધ સાગર ડેરી નો ચૂંટણી વિવાદ હાઈકોર્ટમાં પહોંચ્યો છે જે અંગે આજે સુનાવણી થશે અને વિપૂર ચૌધરી ચૂંટણી લડશે કે નહીં તેનો નિર્ણય આવી શકે શકે છે. વિપુલ ચૌધરી સમર્થનની લગભગ 40 જેટલી દૂધ ઉત્પાદક મંડળીને ક શ્રેણીમાં અને 30 જેટલી મંડળીઓને ડ મૂકવાના વિરોધમાં હાઈકોર્ટમાં અરજીઓ થઈ છે. વિપુલ ચૌધરી તરફથી હાઈકોર્ટમાં રજૂઆત કરવામાં આવી છે કે તે ચૂંટણીમાં ભાગ ન લઇ શકે તે માટે ઇરાદાપૂર્વક કાર્યવાહી કરાઈ રહી છે..