Truck Drivers Protest | પ્રાંતિજ નેશનલ હાઈવે પર ટ્રક ડ્રાઇવરોએ કર્યો ટ્રાફિકજામ, જુઓ અહેવાલ
Continues below advertisement
Truck Drivers Protest | ટ્રક ચાલકોએ નેશનલ હાઇવે પર કર્યો ચક્કજામ. પ્રાંતિજ નેશનલ હાઇવે પર ટ્યુડોર ચોકડી અને વડવાસા પાસે ટ્રક ચાલકોએ ટ્રાફિક જામ કર્યો. ટ્રક ચાલકોએ નવા કાયદાના વિરોધ મા રોડ ઉપર ટ્રાફિક જામ કર્યો . સાબરકાંઠામાં નવા કાયદાને લઈને ટ્રક ચાલકોનો વિરોધ. વાહનો રોડ ઉપર ઉભા કરી અન્ય વાહનો રોકી ટ્રાફિક જામ કર્યો હતો. પ્રાંતિજ પોલીસ અને ટ્રાફિક પોલીસ તાત્કાલિક સ્થળ ઉપર પહોચી ટ્રાફિક પૂર્વવત કર્યો. વિરોધ કરતા ટ્રક ચાલકોને સમજાવી ટ્રાફિક પૂર્વવત કર્યો.
Continues below advertisement