Vadodara School Controversy | જીવન સાધના સ્કૂલમાં વિદ્યાર્થીને વાલીએ મારતા બજરંગદળનો વિરોધ
Continues below advertisement
Vadodara School Controversy | વડોદરામાં કારેલીબાગ વિસ્તારની જીવન સાધના સ્કૂલની ઘટના. વિદ્યાર્થીઓ વચ્ચેના નાના ઝઘડાએ મોટું સ્વરૂપ લીધું. જુબેરભાઈ નામના વાલીએ વિદ્યાર્થીને માર મારતા વિરોધ. બજરંગદળ ના કાર્યકરો શાળાએ પહોંચ્યા.
Continues below advertisement