દૂધસાગર ડેરી બોનસ કૌભાંડમાં CID ક્રાઇમ નિશીથ બક્ષીની પૂછપરછ કરશે. નિશીથ બક્ષીએ 80 ટકા રકમ ચેક અને રોકડ સ્વરૂપે પરત લીધી હતી. દિલ્હીના અમુક જ્વેલર્સને રોકડ રકમ આપ્યાનો પણ ખુલાસો થયો હતો.