મહેસાણામાં 17 વર્ષ પહેલા થયેલા ચાર વ્યક્તિના મર્ડર કેસમાં મહિલા આરોપી ઝડપાઈ,જુઓ વીડિયો
Continues below advertisement
મહેસાણા(Mehsana)ના કડીમાં 17 વર્ષ પહેલા થયેલી ચાર વ્યક્તિના હત્યા કેસમાં ક્રાઈમ બ્રાન્ચે(crime branch) દિલ્હી(Delhi)થી મહિલા આરોપીની ધરપકડ કરી છે. આ મહિલાએ પોતાના પતિ સાથે મળી મંદિરમાં લૂંટ કરી હત્યાને અંજામ આપ્યો હતો. એક વર્ષ પહેલા ATSએ મહિલાના પતિને દબોચી લીધો હતો.
Continues below advertisement