જામનગરના લાલપુરમાં નવ વર્ષની બાળકી પર દુષ્કર્મ, જુઓ વીડિયો

જામનગરના લાલપુરમાં પાડોશમાં રહેતા યુવકે નવ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું. પાડોશી યુવક દુષ્કર્મ આચરી ફરાર થઈ ગયો હતો.. ભોગ બનનાર બાળકીની માતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.પોલીસે ફરિયાદના આધારે પોસ્કો એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola