સુરતઃ ચોરી, લૂંટના બનાવોને અટકાવવા પોલીસ કરશે રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ

Continues below advertisement

દિવાળીના તહેવારોને લઈને સુરત પોલીસે એકશન પ્લાન ઘડી કાઢ્યો છે. તહેવારો સમયે ચોરી, લૂંટ સહિતના આર્થિક ગુનાઓ અટકાવવા પોલીસે આઠ ઝોનના 100 રોડ પર રાઉંડ ધ ક્લોક પેટ્રોલિંગ કરશે.  તો તહેવારોમાં જ્યાં બિઝનેસ એક્ટિવિટિ વધારે હશે ત્યાં PCR અને બાઈકમાં પોલીસ પેટ્રોલિંગ કરશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram