CM રૂપાણીના સ્વાસ્થ્યને લઈ નીતિન પટેલે શું કહ્યું ? જુઓ વીડિયો
Continues below advertisement
ગઈ કાલે નિઝામપુરામાં સભામાં ભાષણ દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણીની તબિયત અચાનક લથડી હતી. તેમની તબિયત લથડતા તેમને યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેના બાદ સીએમ રૂપાણીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મુખ્યમંત્રીનો RT-PCR ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. નીતિન પટેલે કહ્યું, સીએમ રૂપાણી તબિયત સારી છે અને તેમને કોરોનાના સામાન્ય લક્ષણ છે.
Continues below advertisement