નડિયાદના બારકોશિયા વિસ્તારમાં આખલાના હુમલામાં એકનું મોત, જુઓ વીડિયો
નડિયાદમાં રખડતા આખલાનો આતંક જોવા મળ્યો હતો. નડિયાદના બાર કોશિયા વિસ્તારમાં એક વ્યક્તિ પર આખલાએ હુમલો કરતા વ્યક્તિનું મોત થયું હતું. નડિયાદ ફાયરે બે કલાકની જહેમત બાદ આખલાને ઝડપી લીધો હતો.