લક્ષ્મી વિલાસ બેન્ક પર RBIએ લગાવ્યા કેટલાક પ્રતિબંધ, દરરોજ કેટલા રૂપિયા ઉપાડી શકાશે?
Continues below advertisement
દેવામાં સતત વધારો થતાં RBIએ લક્ષ્મી વિલાસ બેંક પર કેટલાક પ્રતિબંધ લગાવ્યા હતા. ખાતાધારકો 16 ડિસેંબર સુધી રોજ મહત્તમ 25 હજાર રૂપિયા જ ઉપાડી શકશે. કેન્દ્ર સરકારે એક મહિનાનું મોરેટોરિયમ લગાવતા સુરતની લક્ષ્મી વિલાસ બેંકમાં ખાતેદારોની લાઈન લાગી હતી. બેંકની નાણાકીય સ્થિતિ ખરાબ થતા RBIએ નિર્ણય લીધો હતો.
Continues below advertisement