દિલ્હીમાં લગ્ન પ્રસંગમાં 50થી વધુ લોકો નહીં થઇ શકે સામેલ, જુઓ વીડિયો 

દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ સરકારના પ્રસ્તાવની કેન્દ્રએ મંજૂરી આપી હતી. દિલ્હીમાં લગ્ન પ્રસંગમાં 50થી વધુ લોકો નહીં થઇ શકે સામેલ. દિલ્હીમાં લગ્નપ્રસંગમાં 200ને  બદલે હવે 50 લોકો જ સામેલ થઇ શકશે. એલજીએ દિલ્હી સરકારના પ્રસ્તાવને મંજૂરી આપી છે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola