આપણી ખબર: રાજ્યમાં 6 કરોડથી વધી લોકોને અપાયા કોરોના રસીના ડોઝ, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
રાજ્યમાં 6 કરોડથી વધી લોકોને અપાયા કોરોના રસીના ડોઝ. દેશમાં 100 કરોડથી વધુ લોકોને અપાઈ વેક્સીન. રાજકોટમાં કેક કાપી કરાઈ ઉજવણી. ગાંધીનગર મહાનગર પાલિકાના મેયર અને ડેપ્યુટી મેયરની કરાઈ જાહેરાત. અમદાવાદના હોટેલ રેસ્ટોરન્ટને અપાઈ ક્લોઝર નોટિસ. ફાયર NOC ન ધરાવતા ફાયર વિભાગની કાર્યવાહી.
Continues below advertisement
Tags :
GANDHINAGAR Hotel ABP ASMITA ABP News Corona ABP Gujarati Restaurant Mayor Deputy Mayor Vaccine Dose ABP Live