અમરેલીઃ સહકારી બેન્ક સભાસદોને બે લાખ રૂપિયાની વીમા પોલિસી આપશે
Continues below advertisement
અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકે મહત્વનો નિર્ણય લીધો હતો. મધ્યસ્થ સહકારી બેંકના 4 લાખ સભાસદોને વીમા પોલીસી આપવામાં આવશે. પ્રધાનમંત્રી વીમા યોજના અંતર્ગત 2 લાખનો સુરક્ષા વીમો આપવામાં આવશે. સભાસદો વતી બેંક વીમો ભરશે. ખેડૂતો,વેપારીઓ અને કર્મચારીઓ સહિત અન્ય જોડાયેલા લોકોને વીમો આપવામાં આવશે.
Continues below advertisement