કરજણ કોગ્રેસ ઉમેદવાર કિરીટસિંહ જાડેજા માટે લવાયેલા 25 લાખ સાથે બેની ધરપકડ

ભરૂચ પોલીસે કરજણ વિધાનસભા ચૂંટણીમાં બેનામી ખર્ચ માટે કોંગ્રેસી ઉમેદવારે મંગાવેલા રૂપિયા 25 લાખ સાથે ઝડપી પાડ્યા હતા. સુરતથી કારમાં બે શખ્સો રકમ લઈ કરજણ જતા હતા. કોગ્રેસી ઉમેદવાર  કિરીટસિંહ જાડેજાને રકમ પહોંચવાની હતી.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola