AAP નેતા ઉમેદસિંહ ચાવડાની હત્યામાં ત્રણ આરોપીઓની કરાઇ ધરપકડ, જુઓ વીડિયો
આપના નેતા ઉમેદસિંહના હત્યારાઓને કાલુપુર પોલીસ સ્ટેશને ખાડિયાથી ઝડપી પાડ્યા હતા. ૨૯ ડિસેમ્બરે ઉમેદસિહ ખાડિયા ગયા હતા ત્યા તેમની સાથે આ આરોપીઓ સાથે ઝપાઝપી થઈ હતી જેમા તેઓ નીચે પટકાતા સારવાર દરમિયાન મૃત્યુ થયુ હતુ