છ મહાનગરોની ચૂંટણી માટે ક્યા પક્ષમાંથી 3556 દાવેદારોએ માંગી ટિકીટ, જુઓ વીડિયો
Continues below advertisement
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે છ મહાનગરોની ચૂંટણી માટે કોગ્રેસમાંથી 3556 દાવેદારોએ ટિકીટ માંગી હતી. અમદાવાદની 192 બેઠક માટે 1450 દાવેદારોએ ટિકીટ માંગી હતી.
Continues below advertisement