4 રાજ્ય અને 1 સંઘ પ્રદેશનું આજે ચૂંટણી પરિણામ, પશ્ચિમ બંગાળમાં ભાજપ અને ટીએમસી વચ્ચે કાંટે કી ટક્કર

આજે 4 રાજ્ય અને 1 સંઘ પ્રદેશની (4 state and 1 union territory) વિધાનસભા ચૂંટણી પરિણામ (aasembly election result) જાહેર થશે. પશ્ચિમ બંગાળ, અસમ, તમિલનાડું, કેરલ અને પુડુચેરીમાં રસાકસીનો જંગ જામ્યો છે. પશ્ચિમ બંગાળમાં ભાજપ અને ટીએમસી (BJP-TMC) વચ્ચે કાંટેકી ટક્કર જોવા મળી રહી છે. અસમમાં ભાજપ આગળ છે. તો તમિલનાડુંમાં ડીએમકેએ (DMK) પોતાનું સ્થાન જમાવી રાખ્યું છે. કેરલમાં 140 બેઠક માટે ગણતરી શરૂ છે. અને પુડુચેરીમાં પણ 30 બેઠક માટે ગણતરી શરૂ છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola