નગરપાલિકાની ચૂંટણી અગાઉ મોડાસામાં કોગ્રેસને મોટો ફટકો, 50 કાર્યકરો AIMIMમાં જોડાયા
Continues below advertisement
નગરપાલિકાની ચૂંટણી અગાઉ મોડાસામાં કોગ્રેસને મોટો ફટકો પડ્યો છે. પાંચ અપક્ષ કોર્પોરેટર સહિત કોગ્રેસના 50 કાર્યકરો AIMIMમાં જોડાયા હતા. કોગ્રેસના હજુ પણ 450થી વધુ કાર્યકરો AIMIMમાં જોડાશે તેવો દાવો કરવામાં આવ્યો હતો.
Continues below advertisement