પાટણઃ કોગ્રેસના વોટ્સએપ ગ્રુપમાં કોણે કરી અશ્લિલ પોસ્ટ, જુઓ વીડિયો
Continues below advertisement
પાટણ જિલ્લા કોંગ્રેસ ક્ષોભજનક સ્થિતિમાં મુકાયું હતું. હારીજ તાલુકા કોંગ્રેસ પ્રમુખ અનારજી ઠાકોરે કોંગ્રેસનાં વોટ્સએપ ગ્રુપમાં અશ્લીલ પોસ્ટ મુકી હતી. PCC to Patan નામનાં વોટ્સએપ ગ્રુપમાં અશ્લિલ પોસ્ટ કરવામાં આવી હતી.
Continues below advertisement