Patan જિલ્લા કોગ્રેસમાં નારાજગી યથાવત, જાણો ક્યા ઠાકોર નેતાએ આપ્યું રાજીનામું?

પાટણમાં ટિકિટ ફાળવણીને લઈ કૉંગ્રેસમાં રાજીનામાનો દોર યથાવત છે. પાટણ જિલ્લામાં મંત્રી પદેથી પ્રદીપ માધાભાઈએ રાજીનામું આપ્યું. સાથે જ રાજીવ ગાંધી ઓલ ઈંડિયા ગુજરાત સમિતિમાં સાંતલપુર તાલુકાના પ્રમુખ પદેથી પણ પ્રદીપ ઠાકોરે રાજીનામું આપ્યું

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola