Banaskantha: પાલનપુર-અમીર રોડ પર મેડિકલના ગોડાઉનમાં લાગી આગ, જુઓ વીડિયો
Continues below advertisement
બનાસકાંઠાના પાલનપુર અમીરરોડ પર આવેલા મેડિકલના ગોડાઉનમાં આગ ફેલાઇ હતી. ગોડાઉનની બારીમાંથી ધુમાડાના ગોટેગોટા નજરે પડતા અફરાતફરી મચી હતી. શોર્ટ-શર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે.
Continues below advertisement