AAP મિશન 2022: દિલ્હીના CM કેજરીવાલ અમદાવાદમાં કરશે પ્રચંડ પ્રચાર, જુઓ શું છે રણનીતિ?

Continues below advertisement

મિશન 2022ને લઈને દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ અમદાવાદમાં પ્રચંડ  પ્રચાર કરશે. અરવિંદ કેજરીવાલ 2 અને ત્રીજી એપ્રિલના રોજ અમદાવાદ ખાતે આવશે. 2જી એપ્રિલે કેજરીવાલ સાંજે રોડ શો કરશે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram