અહમદભાઈએ હંમેશા સમાજના દરેક વર્ગોના ઉત્થાન માટે કાર્ય કર્યું: પારિવારિક મિત્ર નાઝુભાઈ
Continues below advertisement
દેશના રાજનીતિના દિગ્ગજ નેતા અહેમદ પટેલનું નિધનથી દેશભરમાં શોકની લાગણી છવાઈ. અહમદ પટેલના પારિવારિક મિત્ર નાઝુભાઈ ફળદુવાલાએ દુખ વ્યક્ત કરતા કહ્યું કે, અહમદભાઈએ હંમેશા સમાજના દરેક વર્ગોના ઉત્થાન માટે કાર્ય કાર્યું. તેમનું નિધન અમારા માટે અકલ્પનિય છે. ભરુચના ગરીબોની સારવાર માટે હોસ્પિટલ શરુ કરી હતી.
Continues below advertisement