Akhilesh Yadav | ‘હા.. મેં દિલ્હી જા રહા હું..’ બેઠક પહેલા અખિલેશ યાદવે આપ્યું હતું આ મોટું નિવેદન
Download ABP Live App and Watch All Latest Videos
View In AppUP Lok Sabha Election Result 2024: ઉત્તર પ્રદેશમાં લોકસભા ચૂંટણી માટે મતગણતરી ચાલુ છે. સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસના ગઠબંધને ખૂબ જ શાનદાર પ્રદર્શન કર્યું છે. સમાજવાદી પાર્ટી (SP)ના કાર્યકરો કન્નૌજમાં ઉજવણી કરી રહ્યા છે, કારણ કે ચૂંટણી પંચના સત્તાવાર વલણો અનુસાર, પાર્ટી 37 બેઠકો પર આગળ છે.આ ઉજવણી દરમિયાન, પાર્ટીના વડા અખિલેશ યાદવને 'ભાવિ વડાપ્રધાન' તરીકે દર્શાવતું પોસ્ટર જોવા મળ્યું હતું. ચૂંટણી પંચના સત્તાવાર વલણો અનુસાર કન્નૌજમાં અખિલેશ યાદવ 78,627 મતોથી આગળ છે. અખિલેશ યાદવે કહ્યું કે, સમાજવાદી પાર્ટી કા લક્ષ્ય થા કી ભારતીય જનતા પાર્ટી કો રોકે..ઉસમે મેં જનતા કા ધન્યવાદ દેતા હું... ચૂંટણી પંચના સત્તાવાર વલણો અનુસાર કન્નૌજમાં અખિલેશ યાદવ 78,627 મતોથી આગળ છે. અખિલેશ યાદવે કહ્યું કે, સમાજવાદી પાર્ટી કા લક્ષ્ય થા કી ભારતીય જનતા પાર્ટી કો રોકે..ઉસમે મેં જનતા કા ધન્યવાદ દેતા હું...