હાર્દિક પટેલને લઈને  અલ્પેશ કથીરિયાએ શું આપ્યું મોટું નિવેદન ? જુઓ વીડિયો

રાજકોટ:  અલ્પેશ કથીરિયાએ કહ્યું, હાર્દિક પટેલ અત્યારે સાથે નથી તેવી કોઈ વાત જ નથી. બધા સાથે જ છીએ. અમે દોઢ વર્ષથી મળ્યા ન હોવાથી નરેશભાઈનો મળવા માટે સમય માંગ્યો હતો અને 20-25 મિનિટની ચર્ચા માટે મળ્યા હતા. ભવિષ્યમાં અનામત આંદોલન બાબતની ચર્ચા કરવાની હશે, ત્યારે હાર્દિક સહિત આખી ટીમ મળશે. સમાજના કાર્યોમાં રસ ધરાવું છું.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola