કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતોના આંદોલનનો આજે 31મો દિવસ, જુઓ વીડિયો

Continues below advertisement
નવી દિલ્હી: કેંદ્રના નવા કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂત આંદોલનનો આજે 31મો દિવસ છે. આજે બપોરે 2 વાગ્યે થશે સંયુક્ત કિસાન મોર્ચાની બેઠક. પ્રધાનમંત્રીના ભાષણ અને સરકાર તરફથી મોકલાયેલી ચિઠ્ઠી પર ચર્ચા થશે. ખેડૂત સંગઠનોએ સરકાર સાથે વાતચીતના સંકેત આપ્યા છે. સરકાર તરફથી વાતચીતના પ્રસ્તાવ પર આજે ખેડૂતોની બેઠક છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram