હાર્દિક પટેલની કોંગ્રેસ પ્રત્યેની નારાજગી મામલે અલ્પેશ ઠાકોરે પોતાનું નિવેદન આપ્યું

Continues below advertisement

અલ્પેશ ઠાકોરની અરવલ્લીમાં સ્નેહ સંવાદ યાત્રા યોજાઈ હતી. જ્યાં અલ્પેશ ઠાકોરે કહ્યું કે, હાર્દિકની નારાજગી એ એમનો આંતરિક મામલો છે. મારી પણ અવગણના થઈ ત્યારે કોઈએ કેમ ન પૂછ્યું.અલ્પેશને લાલચુ, મહત્વાકાંક્ષી ખોટો સાબિત કરવાનો પ્રયત્ન થયો.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram