સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોગ્રેસના રકાસ બાદ કોગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા રાજીનામું આપશે. અમિત ચાવડા સાંજે પાંચ વાગ્યે સતાવાર રીતે રાજીનામું આપશે.