Gujarat Panchayat Election Result: ઝાલોદ નગરપાલિકાના વોર્ડ નંબર 6માં અપક્ષની જીત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
31 જિલ્લા પંચાયતમાં 28 માં BJP મા આગળ, 231 તાલુકા પંચાયતમાં 158 માં બીજેપી આગળ, 81 નગર પાલિકામાં 53 માં ભાજપ આગળ છે. ઝાલોદ નગરપાલિકાના વોર્ડ નંબર 6માં અપક્ષની જીત થઇ છે.