અમરેલીઃMLA અમરીશ ડેરના ઉપવાસના દસમાં દિવસે કોંગ્રેસના કેટલા ધારાસભ્યોની કરાઈ અટકાયત?
Continues below advertisement
અમરેલી(Amreli)ના રાજૂલા(Rajula)માં MLA અમરીશ ડેરના ઉપવાસના દસમાં દિવસે રાજુલા પહોંચી રહેલા કોંગ્રેસ(Congress)ના ધારાસભ્યોની અટકાયત કરવામાં આવી રહી છે.કોડિનારમાં ધારાસભ્ય મોહનભાઈ વાળાની પોલીસે અટકાયત કરી છે. નેતા વિપક્ષ પરેશ ધાનાણી પણ રાજુલા પહોંચ્યા છે.
Continues below advertisement