કોણ બનશે મુખ્યમંત્રી તે મામલે ટૂંક સમયમાં જ જાહેરાત, જુઓ ગુજરાતી ન્યૂઝ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
12 Sep 2021 03:27 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોણ બનશે મુખ્યમંત્રી તે મામલે ટૂંક સમયમાં જ જાહેરાત થશે. પાટનગર ગાંધીનગરમાં રાજકીય ગતિવિધિઓ તેજ થઈ રહી છે. નેતાઓનો જમાવડો જોવા મળી રહ્યો છે. કમલમ ખાતે રાજનેતાઓની બેઠક ચાલી રહી છે.