મુખ્યમંત્રીની રેસમાં નિતિન પટેલ, આર.સી.ફળદુનું નામ આગળ, જુઓ ગુજરાતી ન્યૂઝ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
12 Sep 2021 03:57 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગુજરાતનાં મુખ્યમંત્રી કોણ બનશે તે માટે બેઠકો શરૂ છે. નિતિન પટેલ, આર.સી.ફળદુનું નામ આગળ ચાલી રહ્યું છે. જેને કારણે હવે ગતિવિધિઓ તેજ બની છે. ટૂંક સમયમાં જ મુખ્યમંત્રીનું નામ જાહેર થાય તેવી શક્યતા છે. પાટીદાર સમાજના મુખીમંત્રી બને તેવી પ્રબળ શક્યતા છે.