કોગ્રેસના ક્યા સિનિયર ધારાસભ્ય કોરોના સંક્રમિત થયા, જુઓ વીડિયો
Continues below advertisement
રાજ્યમાં વધુ એક ધારાસભ્ય કોરોના (corona) સંક્રમિત થયા છે. કૉંગ્રેસના ધારાસભ્ય (congress MLA) મોહનસિંહ રાઠવા કોરોનાં સંક્રમિત થયા છે તો આ તરફ નેતા વિપક્ષના કાર્યાલયમા પણ વધુ એક વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. તો મંગળવારે ઉર્જા મંત્રી સૌરભ પટેલ (Minister Saurabh Patel) અને ભરુચના ધારાસભ્ય દુષ્યંત પટેલ કોરોના સંક્રમિત થયા. તો મહેસૂલ મંત્રી કૌશિક પટેલની પણ પ્રશ્નોત્તરી કાળ દરમિયાન તબિયત લથડતા તેમનું તેમના નિવાસસ્થાને મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યુ હતુ.
Continues below advertisement