આપણી ખબરઃ ‘કોંગ્રેસને કોઈ નચાવવા માંગતું હોય પણ કોંગ્રેસ તેમ નાંચશે નહીં’-જગદીશ ઠાકોર

Continues below advertisement

કોંગ્રેસ નેતા જગદીશ ઠાકોરે નિવેદન આપતા કહ્યું કે, કોંગ્રેસને કોઈ નચાવવા માગતું હોય તો કોંગ્રેસ નાંચશે નહીં. પાંચ દિવસ પહેલા જ રાજસ્થાનના અપક્ષ ધારાસભ્ય અને મુખ્યમંત્રી અશોક ગેહલોતના સલાહકાર સંયમ લોઢાએ ટ્વિટ કર્યું હતું.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram