27 વર્ષમાં ભાજપે એકપણ યુનિવર્સિટી નથી સ્થાપી: અર્જુન મોઢવાડિયા
કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ આરોપ લગાવ્યો છે કે ધોરણ 12 બાદ કન્યાઓ અભ્યાસ કરવાનું છોડી દે છે. 27 વર્ષમાં ભાજપે એકપણ યુનિવર્સિટી નથી સ્થાપી. જેને કારણે કન્યાઓ અભ્યાસ કરવાનું છોડી દે છે. ગુણોત્સવ અને કન્યા કેળવણી બાબતે માત્ર તાઈફાઓ થાય છે.