અસ્મિતા વિશેષ: ઇડીની સંજય દ્રષ્ટિ

મહારષ્ટ્રમાં ફરી કૌભાંડનું ભૂત ધુણ્યું છે. શિવસેના સાંસદ સંજય રાવતના નિવાસ્થાને ઇડીએ દરોડા પડયા છે. આ ઉપરાંત અલીબાગ ખાતે પણ દરોડાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. સંજય રાઉતના પરિવાર પર હવે ગાળિયો કસાયો છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola