ઉત્તરપ્રદેશમાં BJP કાર્યાલય પર દિવાળી જેવો માહોલ, કાર્યકર્તાઓ ઝૂમી ઉઠ્યા

Continues below advertisement

ઉત્તરપ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય પર જીતની ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે. અહીંયા હોળી પહેલા જ કાર્યાલયમાં દિવાળીનો તહેવાર ઉજવાઈ રહ્યો છે. ભાજપે ચૂંટણીમાં તમામ રેકોર્ડ્સ તોડ્યા છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram