Election Result 2022 : ગુજરાતમાં ભાજપ અને AAP કાર્યાલયોમાં જશ્ન, કોંગ્રેસ કાર્યાલય પર સન્નાટો

Continues below advertisement

ચ રાજ્યમાંથી 4 રાજ્યમાં ભાજપ આગળ છે અને પંજાબમાં આમ આદમી પાર્ટી સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી આવી છે. પાંચેય રાજ્યોમાં કોંગ્રેસની કારમી હાર થઇ છે. એક બાજુ ભાજપ અને AAP કાર્યાલય પણ કાર્યકરો ઉજવણી કરી રહ્યાં છે, તો બીજી બાજુ કોંગ્રેસ કાર્યાલએ એક પણ નેતા કે કાર્યકર્તા જોવા નથી મળી રહ્યાં. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram