ભાજપ છોડી બાબુલ સુપ્રિયો ટીએમસીમાં જોડાયા, ટીએમસીએ ટ્વિટ કરીને આપી માહિતી

ભાજપને ઝાટકો આપતા સાંસદ બાબુલ સુપ્રિયો ટીએમસીમાં જોડાયા છે. પશ્ચિમ બંગાળથી સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. બાબુલ સુપ્રિયો ટીએમસીમા જોડાયા હોવાની માહિતી ટીએમસીએ ટવિટ કરીને આપી છે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola