બરોડા ડેરી વિવાદમાં MLA કેતન ઈનામદારે સર્કિટ હાઉસમાં જ કર્યા ધરણા શરૂ

Continues below advertisement

બરોડા ડેરી વિવાદમાં ધારાસભ્ય કેતન ઈનામદારે ધરણાની મંજૂરી ન મળતા હવે સર્કિટ હાઉસ ખાતે જ ધરણા શરૂ કર્યા છે. તેમના સમર્થનમાં મોટી સંખ્યામાં પશુપાલકો અને દૂધ મંડળીના હોદ્દેદારો પણ સર્કિટ હાઉસ પહોંચી રહ્યા છે.

 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram