ભરુચના સાંસદ મનસુખ વસાવાએ શા માટે આપી ધરણાની ચીમકી?,જુઓ વીડિયો
ભરુચના સાંસદ મનસુખ વસાવાએ બીજા જિલ્લામાં કોવિડ ડ્યૂટીમાં નર્મદાના સ્ટાફને પરત મોકલવા માંગ કરી છે. જો આવું નહીં કરવામાં આવે તો તેમણે ધરણાની પણ ચીમકી આપી છે.અહીં તાત્કાલિક ક્વોલિફાયડ ડોક્ટર અને સ્ટાફ મુકવાની માંગ કરવામાં આવી છે.