ભાવનગર: આમ આદમી પાર્ટી અને CONGRESS વચ્ચે બંધ બારણે ચર્ચા, શું કોંગ્રેસના કોર્પોરેટરો AAPમાં જોડાશે?
Continues below advertisement
ભાવનગર શહેર CONGRESS માં મોટા ભંગાણની શક્યતા સર્જાઈ છે. ભાવનગરમાં AAP અને કોંગ્રેસ વચ્ચે બંધ બારણે ચર્ચા થઈ હતી. AAPના ગોપાલ ઇટાલીયા અને શહેર પ્રમુખ પ્રકાશ વાઘાણી વચ્ચે બેઠક થઈ હતી. ભાવનગરમાં CONGRESSના કેટલાક કોર્પોરેટરો AAPમાં જોડાઈ શકે તેવી ચર્ચાઓ ચાલી રહી છે.
Continues below advertisement
Tags :
Congress Aam Aadmi Party Bhavnagar AAP Gujarat News Gujarat Politics Politics News Corporator Gopal Italia Daily News Daily Updates News Updates Bhavnagar Local News