પાટણ: 25 ગામોની કેનાલમાં પાણી છોડવા માટે કોણે કરી રજૂઆત? જુઓ ગુજરાતી ન્યૂઝ
Continues below advertisement
પાટણની કેનાલમાં પાણી છોડવા માટે રાજ્ય સરકારના જળ સંપતિ અને પાણી પૂરવઠાના મંત્રી ઋષિકેશ પટેલને પત્ર દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆત ભાજપના જ પૂર્વ મહામંત્રી કે. સી. પટેલએ કરી હતી. 25 ગામની કેનાલમાં પાણી છોડવા માટે પત્રમાં માંગણી કરવામાં આવી હતી.
Continues below advertisement
Tags :
Bjp Gujarat Gujarat News Politics Patan Patan News Letter Water Canal Politics News Gujarat State Demand Water Supply Presentation Demand State Government Water Resources K. C. Patel Patan Updates Patan Local News Bharatiya Janta Party