ગુજરાતના 17માં મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલ લેશે શપથ, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

ગુજરાતના 17માં મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલની વરણી કરાઈ હતી. આજે બપોરે 2 વાગ્યે તેઓ મુખ્યમંત્રી પદના શપથ લેશે. રાજયપાલ તેમને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવશે. આ સમયે અમિત શાહ પણ ઉપસ્થિત રહેશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram