ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં લવ જેહાદ સહિતના વિધેયકો રજૂ થાય તેવી શક્યતા
Continues below advertisement
ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર એક માર્ચથી શરૂ થશે. 24 દિવસના બજેટ સત્રમાં લવ જેહાદ સહિતના વિધેયકો રજૂ થાય તેવી શક્યતા છે.
Continues below advertisement