ઉત્તરાખંડમાં ફરી ભાજપની સરકાર, CM ધામી હાર્યા ચૂંટણી; જુઓ મહત્વના સમાચાર
abp asmita
Updated at:
10 Mar 2022 08:19 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉત્તરાખંડમાં દર ચૂંટણીમાં સરકાર બદલવાની પરંપરા તૂટી છે. પહાડોના આ રાજ્યોમાં ફરી ભાજપની સરકારે ડંકો વગાડ્યો છે. 2017ની ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતી મળી છતા ભાજપે ત્રણ CM બદલ્યા હતા.