ચૂંટણી પરિણામ અપડેટ: અમેઠીની તિલોઈ બેઠક પર ભાજપની થઈ જીત, જુઓ ગુજરાતી ન્યૂઝ
abp asmita
Updated at:
10 Mar 2022 05:50 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉત્તરપ્રદેશના અમેઠીની તિલોઈ બેઠક પર ભાજપની જીત થઈ છે. અહીંયા ભાજપના ઉમેદવાર મંયકેશ્વરશરણસિંહની જીત થઈ છે. લખીમપુરખીરીની તમામ 8 બેઠકો પર ભાજપે ભવ્ય જીત મેળવી છે.